અમે તમારી email, નામ, જન્મતારીખ, અને તમે આપેલ વ્યક્તિગત માહિતી સંગ્રહ કરીએ છીએ.
તમારો email address ફક્ત login અને verification માટે વપરાય છે. તે કોઈને share કરવામાં આવશે નહીં.
તમારી વ્યક્તિગત માહિતી ફક્ત registered અને verified users જ જોઈ શકશે.
તમારા messages સંપૂર્ણ private છે. Admin પણ વાંચી શકતા નથી.
તમારી માહિતી કોઈપણ third party ને વેચવામાં અથવા share કરવામાં આવશે નહીં.
તમે તમારું account delete કરો તો, તમારી બધી માહિતી database માંથી કાયમ માટે delete થશે.
અમે ફક્ત session management માટે cookies વાપરીએ છીએ. Tracking cookies નથી.
અમે તમારી માહિતીની સુરક્ષા માટે પ્રયત્નશીલ છીએ, પરંતુ 100% સુરક્ષાની guarantee આપી શકતા નથી.
Website hack થાય અથવા data leak થાય તો, website અથવા તેના સંચાલકો જવાબદાર રહેશે નહીં.
છેલ્લું update: 04 Jul 2026